HIC Universal Flexible Couplings Manufacturers India home

Home
Delhi hic Contact
Drive Flexible Couplings Installation mounting
Shaft Couplings Tech Data and Poster Download

Hindi | Tamil| Marathi | Bengali | Telugu | Gujarati

German | Spanish | French | Portuguese | Russian

बिहार, हरियाणा, हिमाचल, जम्मू कश्मीर, मध्य प्रदेश, उ.प्र., पंजाब-भारत:शिया सामग्री के रखरखाव के लिए रबर रिंग रोलर्स के साथ स्टील पाइप के कन्वेयर आइडलर्स प्रयोग कर रहा है, मिट्टी, शैलों, अयस्कों, भोजन-अनाज, पैक बैग के परिवहन के लिए लंबा जीवन प्राप्त करने के लिए बैल्ट कन्वेयर ड्रम हैड और टेल पुली चयन इंस्टालेशन मार्गदर्शिका।

એચઆઇસી ગુજરાત ડ્રાઇવ ફ્લેક્સીબલ કપલીંગ્સ ગાઇડ

ગુજરાત, રાજસ્થાન, દમણ દિવ, ચંદીગઢ, ઉત્તરાંચલ – ભારતના ઉદ્યોગોમાં શાફ્ટને ફેરવવા માટે સ્પાઇડર-જો-સ્પેસર-F-Ph-TC-HRC-રીજીડ-ગીયરથી એન્જીન પંપ મોટર્સમાં લાંબા ગાળા માટે પાવર ટ્રાન્સમીશન મેળવવા માટે અનુકૂળ કપ્લીંગ્સ પસંદગી ઇન્સટોલેશન માર્ગદર્શન.

સ્ટા0ર સ્પાશઇડર એન્ડ સ્પેસર કપ્લીંગ 017 TC સુધીની ટાયર કપ્લીંગ
સ્ટા0ર સ્પાશઇડર એન્ડ સ્પેસર કપ્લીંગ 017 TC સુધીની ટાયર કપ્લીંગ

યુનિવર્સલ ડ્રાઇવ ઉત્પાદ ખરીદવા બદલ તમારો આભાર અને તમને કાર્યક્ષમ પાવર ટ્રાન્સમીશન માટે શુભેચ્છા.

018 TC અને વધુ ટાયર કપ્લીંગ 40 F થી 60 F ટાયર કપ્લીંગ
018 TC અને વધુ ટાયર કપ્લીંગ 40 F થી 60 F ટાયર કપ્લીંગ

HIC ઇન્ટરનેશનલ કંપનીનું ઉત્પાદન યુનિવર્સલ બ્રાન્ડ છે ગુણવતાયુક્ત કાર્સટ આર્યન અને રબ્બર મિશ્રીત કપ્લીંગ્સ ઉચ્ચ શોક એબસોર્પ્શન અને ન્યુનત્તમ સ્લીપેજ દ્રષ્ટિકોણ લાભ લાંબા ગાળાના વિશ્વાસની ખાતરી આપે છે.

અનુકૂળ કપ્લીંગ્સ ઇન્સ્ટોલેશનપદ્ધતિ અને માહિતી

  • ફિટમેન્ટ એ સ્પેનર, એલેન કિ જેવું સરળ આવશ્યક સાધન છે.
  • સ્ટાર કપ્લીંગ ‘L’ પ્રકાર માપો માટે મહત્તમ 100મીમી બોર હેન્ડલીંગ માટે આદર્શ છે અને ટૂકું હોવાથી રબ્બર સ્પાઇડર તૂટે છે ત્યારે સંચલન મુશ્કેલ બને છે અને સમયસર બદલાવવામાં ન આવે તો સંપૂર્ણ કપ્લીંગ્સ નુકશાન પામે છે.
  • TC, F, PH, HRC પ્રકાર માપોની ટાયર કપ્લીંગનું મિસએલાઇન્મેન્ટ સંચાલન ગુણવત્તાયુક્ત અનુકૂળ રબ્બર ટાયરના ઉપયોગને કારણે સંચાલન સરળ બનાવે છે.અને સ્પેર તરીકે ઉપલબ્ધ, મહત્તમ 200મીમી બોર હેન્ડલીંગ માટે આદર્શ છે.
  • ‘B’ પ્રકાર માપોની પીન બુશ કપ્લીંગનું સમસ્યા વિના ચાલુ રહેવું એ સારો ટોર્ક ધરાવે છે અને મિસએલાઇન્મેન્ટ સંચાલનક્ષમતા FG250 CI ગ્રેડમાંથી બનાવેલ મહત્તમ 190મીમી બોર હેન્ડલીંગ માટે આદર્શ છે અને EN9 મટીરીયલમાંથી બનવેલ પીન્સ બુન અને પીન્સ સેટ બદલાવી શકાતો હોવાથી સંચાલન માટે સરળ બનાવે છે.
  • પ્રકાર માપોની રિજીડ અનુકૂળ ગીયર કપ્લીંગનું શ્રેષ્ઠ ટોર્ક સંચાનલ મુક્ત બંધારણ ઉત્કૃષ્ટ મિસએલાઇનમેન્ટ સંચાલનક્ષમતા ધરાવે છે જે 300 rpm થી નીચે ધીમેથી ચાલી શકે છે અને 13930 kg- m EN 24 એલોય સ્ટીલમાંથી તૈયાર મહત્તમ 190મીમી બોર હેન્ડલીંગ માટે આદર્શ છે.
  • ઉત્પાદક માપોની સ્થિતી મુજબ માપમાં ફેરફાર (+,-1મીમી બહાર ડાયામીટર, હબ/બોઝ, પહોળાઇ) સ્વીકાર્ય હોવો જોઇએ.

જાહેરાતઃ HIC દ્વારા લેખિત અથવા મૌખિક રીતે પૂરી પાડવામાં આવેલ, તેના ઉત્પાદો સંબંધિત માહિતી વિશ્વાસપાત્ર છે અને તેના ઉપયોગની કોઇપણ રીત સંબંધિત કોઇ જવાબદારી નથી. યુનિવર્સલ બ્રાન્ડ ઓદ્યોગિક ઉત્પાદનોના ખરીદના સ્વયં આ પ્રકારના ઉત્પાદનોની અનુકૂળતા નક્કી કરે છે.

70 F થી 120 F ટાયર કપ્લીંગ ગિયર હાફ રીજીડ S કપ્લીંગ
70 F થી 120 F ટાયર કપ્લીંગ ગિયર હાફ રીજીડ S કપ્લીંગ
   
ફુલ ગિયર ફ્લેક્ષીંગ કપ્લીંગ 140 F અને વધુ ટાયર કપ્લીંગ
ફુલ ગિયર ફ્લેક્ષીંગ કપ્લીંગ 140 F અને વધુ ટાયર કપ્લીંગ
   
પીન બુશ કપ્લીંગ  
પીન બુશ કપ્લીંગ  
 

HIC Gujarat Drive Flexible Couplings Guide

Industries of Gujarat, Rajasthan, Daman Diu, Chandigarh, Uttaranchal-India using Drive couplings of spider-jaw-spacer-F-Ph-TC-HRC-Rigid-Gear to rotate shaft by flexible couplings Selection Installation guide to get long life for power transmission of engines pump motors.


Thank You For Purchasing UNIVERSAL Drive Product
& Wish You Efficient Power Transmission.

HIC International Co’s Manufactured UNIVERSAL Brand Quality cast iron & rubber combine Couplings High Shock Absorption & Minimal Slippage aspect Advantage assures Long Life Reliability.

Flexible Couplings Installation Method & Information

  1. Fitment is Easy requiring simple tools like Spanner, Allen key.
  2. Lighter Machinery suited Star Coupling ‘L’ type sizes are ideal for max. 100mm bore handling & being compact, maintenance is difficult when rubber spider breaks and if not replaced in time, complete coupling gets damaged.
  3. Misalignment Manageability of Tyre Coupling TC, F, PH, HRC type sizes makes maintenance easy due to quality flexible rubber tire used & available as spare, ideal for max. 220mm bore handling.
  4. Problem Free Running of Pin Bush Coupling ‘B’ type sizes have good torque & misalignment manageability are ideal for max. 190mm bore handling made of graded FG250 CI &Pins of EN9 material makes easy to maintain as bush & pins set can be replaced.
  5. Superb Torque Maintenance Free built of Gear Coupling Rigid Flexible ‘S’ type sizes have best misalignment manageability that can run slowly below 300 rpm & upto 13930 kg-m load capacity are ideal for max. 310mm bore handling made of forged alloy steel EN 24 material is just fit and forget for years.
  6. Size Variation (+,-1mm Outer Dia , Hub/Boss , Width) as per mfg tolerance should be acceptable.

Disclaimer: Information’s, written and verbal are provided by HIC, relative to its products which it determines to be reliable & no liabilities of whatsoever nature in regards to its uses. The purchaser of UNIVERSAL brand industrial products should determine for itself the suitability of such products.

Useful Links

 

HIC Home | Sitemap | Links Directory | Google site map
Copyright @ 2003

eckhart

HIC Universal Flexible Couplings Manufacturers India

Address : D-136,Shankar Road,
New Delhi - 110060, India
Phone : 91-11-2874 5120, 6547 2400
Fax: +911128742791
E-mail : universal@hic-india.com ;
belts@universaldelhi.org
Contact: Mr Anil Gupta, President
Ms Priyum, Exports Head

Author : Anil Gupta, HIC India

 

Star Spider Couplings hic Snap Wrap Flexible Couplings External Spider Spacer Couplings Flexible Gear Couplings hic Pin Bush Couplings hic Chain Sprocket Wheels hic Tyre Couplings hic